[ad_1]
- સોનાના ભાવમાં અઠવાડિયામાં 4000 રૂપિયાનો વધારો
- અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ નોંધાયો
- MCXમાં પ્રથમ વખત સોનાનો ભાવ 68 હજારને પાર
સોના-ચાંદીની કીંમતોમાં સતત તોફાની તેજી જોવા મળી હતી. અમેરિકી ફેડ રેટમાં કાપની આશા સેવાઈ રહી છે. જેથી સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાની વૈશ્વિક કીંમતોમાં આ અઠવાડિયે ભારે ઉછાળો ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો. સોનાના ઘરેલું વાયદા ભાવમાં આ અઠવાડિયામાં સારો વધારો નોંધાયો હતો. આ અઠવાડિયામાં સારો એવો વધારો નોંધાયો છે. એમસીએક્સ એક્સચેન્જ પર સોનાના ભાવમાં બંપર ઉછાળો આવ્યો હતો. અને સોનાનો ભાવ 68 હજારને પાર પહોંચ્યો છે. સોનામાં એક અઠવાડિયામાં ભાવમાં ચાર હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. મહાશિવરાત્રિ પર્વ હોવાથી માર્કેટ બંધ રહેવા છતા સોનાના ભાવમાં સારો એવો ઉછાળો આવ્યો હતો. જો કે આની પાછળ વૈશ્વિક અને માંગ જવાબદાર ગણાય છે. જો કે લગ્નસરા પણ એક કારણ જવાબદાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા.
ચાંદીની કીંમતોમાં પણ ઉછાળો
સોનાની સાથે ચાંદીની કીંમતોમાં પણ તેજી નોંધાઈ છે. એમસીએક્સ એક્સચેંજ પર ડિલિવરી વાળી ચાંદી 72 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ બોલાયો હતો. જે આઠ માર્ચે 74,262 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ અઠવાડિયે ચાંદીના ભાવમાં 1984 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો હતો.
[ad_2]
Source link
Leave a Reply